• Inspiring words by Sofia Loren
    Mar 21 2023
    તમે ગમે તે પ્લાન કરો, તમે ક્યારેય જાણતા નથી કે જીવન તમારા માટે શું આયોજન કરે છે…… સફળતા તમને વિશ્વનો પરિચય કરાવે છે……. પરંતુ નિષ્ફળતા તમને પોતાનો પરિચય કરાવે છે…… …… હંમેશાં ખુશ રહો
    Show More Show Less
    1 min
  • Double standard Life
    Feb 17 2023
    It looks like we live two separate life. One is for ourselves and the other is to show ourselves to others.
    Show More Show Less
    1 min
  • સંબંધો નું વર્તુળ
    Jan 25 2023
    લોકો શું કહેશે? એ દર થી આપણૅ કેટલું બધું કરવાનું માંડી વાળીએ છીએ? કોઈ આપણી ભૂલો બતાવે તો એને આપણી સફળતા ની સીડી ન બનાવી શકીએ? “જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
    Show More Show Less
    4 mins
  • શ્રેષ્ઠ પરિણામ માટે સૌથી મહત્વ નું પરિબળ positive attitude
    Jan 20 2023
    આ નાનકડી વાર્તા દ્વારા બહુ સરસ વાત સમજાય છે. આપણી આસપાસ કોઈ પણ જાતની પરિસ્થિતિ સર્જાય તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા માટે સૌથી જરૂરી પરિબળ હોય તો એ છે આપણો સકારાત્મક અભિગમ. ઘડાની ખામી અને ખેડૂત નો અભિગમ થી આ વાત સમજી શકાય છે.
    Show More Show Less
    3 mins
  • તમે જિંદગી ને કેટલી સમજી શકો છો?
    Jan 8 2023
    જિંદગી નું પ્રશ્નપત્ર અઘરું બનાવી દેવાની આપણી આદત બની ગઈ છે? તમારી જિંદગી ને તમે કેટલું સમજી શક્યા? કેટલા નિર્ણયો કે ભૂલ માટે તમને પાછળથી પસ્તાવો થયો?- એક નવો વિચાર સાથે આજનો કૉફી શોટ
    Show More Show Less
    3 mins
  • Busy રહો પણ સાથે Be-easy રહો
    Dec 30 2022

    મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.

    Show More Show Less
    3 mins
  • તમે કોના જેવા બનવા માંગો છો?
    Dec 6 2022
    સરખામણી અળખામણી જ હોય છે. તમે કદી કોઈ જેવા બની શકતા નથી. જિંદગી ની આ યાત્રા માં જેવા છો એવા જ બની રહેવા જેવી બીજી કોઈ સિદ્ધિ નથી.
    Cc: Chintan ni pale
    Show More Show Less
    6 mins
  • થાક
    Nov 25 2022
    માણસ ક્યારે થાકી જાય છે? અને કેમ? મનગમતી પ્રવૃત્તિ થી ક્યારેય થાક લાગતો નથી. સંબંધો માં પણ હળવાશ અને લાગણી આપણને થાકવા દેતા નથી.
    રીલેશનશીપ હોય કે પછી નોકરી , મન આનંદ માં રહેતું હોય તો થાક ક્યારેય વર્તાતો નથી.
    Show More Show Less
    6 mins