Coffee Shot cover art

Coffee Shot

Coffee Shot

By: By V Talk
Listen for free

Summary

જેવી રીતે કૉફી નો એક નાનકડો કપ આપણને તાજગી ની અનુભૂતિ કરવા પૂરતો છે એમ જ એક નાનકડી વાત આપણા વિચાર ને વહેતા કરવા પુરતી છે. કૉફી શોટ ની જેમ જ એક નાનો વિચાર પણ લાઈફ ને positivity અને happiness થી ભરપૂર બનાવવા પૂરતો છે. Also listen to our another podcast : V Talk On all podcast streaming platforms.By V Talk Personal Development Personal Success
Episodes
  • Inspiring words by Sofia Loren
    Mar 21 2023
    તમે ગમે તે પ્લાન કરો, તમે ક્યારેય જાણતા નથી કે જીવન તમારા માટે શું આયોજન કરે છે…… સફળતા તમને વિશ્વનો પરિચય કરાવે છે……. પરંતુ નિષ્ફળતા તમને પોતાનો પરિચય કરાવે છે…… …… હંમેશાં ખુશ રહો
    Show More Show Less
    1 min
  • Double standard Life
    Feb 17 2023
    It looks like we live two separate life. One is for ourselves and the other is to show ourselves to others.
    Show More Show Less
    1 min
  • સંબંધો નું વર્તુળ
    Jan 25 2023
    લોકો શું કહેશે? એ દર થી આપણૅ કેટલું બધું કરવાનું માંડી વાળીએ છીએ? કોઈ આપણી ભૂલો બતાવે તો એને આપણી સફળતા ની સીડી ન બનાવી શકીએ? “જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
    Show More Show Less
    4 mins
adbl_web_anon_alc_button_suppression_c
No reviews yet
In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.