• વર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકો
    May 8 2025

    આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી.


    કોમલબેન ભટ્ટ ને સંપર્ક કરવા માટે


    પર્સનલ વેબસાઈટ - https://catchkomal.github.io/

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/komal-bhatt-1413867b/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/komaljoshi3080/

    ફેસબૂક - https://www.facebook.com/komal.bhatt.988926

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/komal889/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    1 hr and 10 mins
  • કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે?
    Apr 26 2025

    આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી.


    નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuahan

    ટ્વીટર (X) - https://x.com/IntuitiveNiks

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/niks2392/

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/nikunjchauhan/


    KrishaWeb [KrishaStudio] વિષે જાણકારી માટે


    વેબસાઈટ - www.krishastudio.com

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/krishastudio/

    ટ્વીટર (X) - https://twitter.com/KrishaStudio/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishastudio/

    ફેસબૂક - https://www.facebook.com/KrishaStudio/

    યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9KxlsFQ5vhytLQidy0Gb7Q

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    1 hr and 14 mins
  • વિવિધ પડકારો સાથે WordPress એજન્સીનું સંચાલન કરવું
    Apr 21 2025

    આ એપિસોડમાં પાર્થભાઈએ ખુબ વિગતવાર સમજાવ્યું કે વર્ડપ્રેસ એજન્સી કેવી રીતે શરુ કરી શકાય છે તથા શું પડકારો આવતા હોય છે. એની સાથે-સાથે પાર્થભાઈએ પોતાના વર્ડકેમ્પ યુરોપ ૨૦૨૪ ના સંસ્મરણો તથા અનુભવો શેયર કર્યા.


    પાર્થભાઈ પંડ્યા ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/parthjpandya/

    ટ્વીટર (X) - https://x.com/imparthpandya

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pandya.parth

    ફેસબૂક - https://www.facebook.com/iamparthpandya

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/parth6


    KrishaWeb વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://www.krishaweb.com

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/krishaweb

    ટ્વીટર (X) - https://twitter.com/krishaweb

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishaweb

    ફેસબૂક - https://www.facebook.com/KrishaWeb

    યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UCEtln9JwZ0Mla0mZFhYo7YQ



    WordCamp Europe 2025 - Basel [ Switzerland] ની માહિતી માટે


    વેબસાઈટ - https://europe.wordcamp.org/2025/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    1 hr and 52 mins
  • વર્ડપ્રેસ કોન્ટ્રીબ્યુશન કરવાથી career માં શું ફેરફાર આવે છે?
    Apr 16 2025

    આ એપિસોડમાં મિતભાઈએ વિસ્તાર પોતાના વર્ડપ્રેસ કન્ટ્રીબ્યુશનના અનુભવો શેયર કર્યા તથા કેવી રીતે career-growth શક્ય બને છે વર્ડપ્રેસમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન કરવાથી. એની સાથે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા વિકલ્પો છે એ વિષે પણ મિતભાઈએ ખુબ સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું.


    મિતભાઈ માકડિયા ને સંપર્ક કરવા માટે


    વેબસાઈટ - https://wpmeet.in/

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/immeet94/

    ટ્વીટર (X) - https://x.com/ImMeet94/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/immeet94/

    ફેસબૂક - https://www.facebook.com/ImMeet94/

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/immeet94/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    45 mins
  • LinkedIn Insights: ટ્રેન્ડ્સ, હેક્સ અને નિષ્ણાત વ્યૂહરચનાઓ વ્યાવસાયિકો માટે
    Apr 11 2025
    આ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની શક્યતાઓ વધી શકે છે.જીગ્નેશભાઈ ઠક્કર ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/socialjignesh/ટ્વીટર (X) - https://x.com/socialjigneshઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/socialjigneshફેસબૂક - https://www.facebook.com/socialjigneshsjવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/socialjignesh/ Loud Revel વિષે જાણકારી માટે વેબસાઈટ - www.loudrevel.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/loudrevel/ટ્વીટર (X) - https://x.com/loudrevel_/ ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/loudrevel/ફેસબૂક - https://www.facebook.com/loudrevel/જીગ્નેશભાઈ દ્વારા LinkedIn પ્લેટફોર્મ માટે suggested ઉપયોગી ટૂલ્સ [વિશેષ નોંધ - આ લિંક્સ ફક્ત આપના ઉપયોગ માટે અહીં મુકવામાં આવી છે, WPVaat ગુજરાતી પોડકાસ્ટને કોઈપણ ટૂલ સાથે affiliation નથી.]Expandi - https://expandi.io/Waalaxy - https://www.waalaxy.com/Dux-Soup - https://www.dux-soup.com/LinkedIn Helper - https://www.linkedhelper.com/PFPMaker - https://pfpmaker.com/Canva - https://www.canva.com/en_in/Contentdrips - https://contentdrips.com/ Crystal - https://www.crystalknows.com/IFTTT - https://ifttt.com/Loom - https://www.loom.com/ Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    44 mins
  • વર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય?
    Apr 5 2025

    આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે.


    શીતલબેન મારકણા ને સંપર્ક કરવા માટે


    વેબસાઈટ - http://mantratechsolutions.com/

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/shital-marakana-816aba65/

    ટ્વીટર (X) - https://x.com/shitalmarakana

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shital.marakana?igsh=MW1wbjhkOThwbjJpYQ==

    ફેસબૂક - https://facebook.com/shitalwebdeveloper/

    ફેસબૂક પેજ - https://www.facebook.com/share/xA9uGQBARm6Qw6Vb/?mibextid=qi2Omg

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/shital-patel

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    30 mins
  • સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય?
    Apr 1 2025

    શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ ખુબ સરળ બનાવશે.


    ધનંજયભાઈ સથવારા ને સંપર્ક કરવા માટે


    વેબસાઈટ - https://linktr.ee/dhananjaysathwara

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/dhananjaysathwara/

    ટ્વીટર (X) - https://x.com/dhananjaysathwa

    ઇન્સ્ટાગ્રામ - https://instagram.com/dhananjaysathwara

    ફેસબૂક - https://www.facebook.com/dhananjaysathwa?mibextid=LQQJ4d



    Hyfen Media વિષે જાણકારી માટે


    વેબસાઈટ - http://hyfenmedia.com/ (Under construction)

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/hyfenmedia/

    ટ્વીટર (X) - https://x.com/hyfenmedia

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hyfenmedia/

    યુટ્યૂબ ચેનલ - https://youtube.com/@hyfenmedia

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    47 mins
  • લેટેસ્ટ સાયબર સુરક્ષા ને લગતા ખતરાઓ અને કેવી રીતે વહેલી તકે ડેટાને સુરક્ષિત કરી શકાય
    Mar 27 2025

    આ એપિસોડમાં હર્ષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કેવી રીતે આપણા ડિવાઈસ અને ડેટાને સુરક્ષિત રાખી શકીયે સાથે-સાથે ચર્ચા થઈ એકદમ પાયાનાં પગલાઓ જે ખુબજ ગંભીરતાથી સમજવાની અને અમલમાં લેવાની જરૂર છે.


    હર્ષભાઈ પારેખ ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/harshfromsecurze/

    ટ્વીટર (X) - https://x.com/harsh_securze



    Securze વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://securze.com

    લિંક્ડઇન - https://linkedin.com/company/securze

    ટ્વીટર (X) - https://x.com/securze_com

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/securze/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    53 mins