Sohini Sanghar cover art

Sohini Sanghar

Preview
This Season's Biggest Deal

$0.99/mo for 3 months + $20 Audible bonus voucher

Auto-renews at $8.99/mo after 3 months. Cancel anytime.
Get this deal
Offer ends on 28 December, 2026.
More purchase options

Sohini Sanghar

By: Gunvantrai Acharya
Narrated by: Chintan Pandya
Get this deal

Auto-renews at $8.99/mo after 3 months. Offer ends 28 December, 2026. Cancel anytime.

Buy Now for $29.12

Buy Now for $29.12

This Season's Biggest Deal | $0.99/mo for 3 months + $20 Audible bonus

Auto-renews at $8.99/mo. after 3 months - terms apply.
Summary
‘કાળભૈરવનાં અનુસંધાનમાં ‘સોહિણી સંઘાર ‘ કથાને આગળ લઇ ચાલે છે. ચાવડાઓ અને સંઘારનું જે ઘોર સાગરયુધ્ઘ થવા જઇ રહ્યું હતું એમાં સંઘારની સોહિણી વહાણનાં બધા જ સઢ ફરકતા રાખી ધનુષમાંથી તીર છૂટે એમ સોમપટ્ટન તરફ ધસી રહી હતી.મોરાના સથ્થા પર એક પગ આગળ અને એક પગ પાછળ રાખી એ આંખ પર નેજવું કરી સીમમાં નજર માડી રહી હતી - છંછેડાયેલી નાગણ જાણે શત્રુને આગના તણખા જેવી આંખથી શોધી રહી હતી .એના માટે કહેવાતું કે એ સાગરમાં ગમે ત્યાંથી પ્રગટ થઇ શકે છે-પોતાના વહાણ સાથે તે હવામાં પીગળી પણ જઇ શે છે. ચાવડાઓ સામે ભયંકર દ્વેષ એના હાડે હાડમાં ભર્યો છે,તનતસેન ચાવડાનું લોહી નીગળતું મસ્તક પોતાના હાથમાં પકડી ઊભા રહેવાનો એણે નિર્ણય કર્યો છે અને સોહિણીનો નિર્ણય એટલે શેષનાગને માથે ખીલી જેવો અફર . પછી જબરો જંગ ખેલાય છે સમુદ્રમંથનની જેમ દરિયો વલોણાની જેમ ચાવડા અને સોહિણી ડહોળી નાંખે છે ,પછી શું થાય છે ,એ માટે રસ- રહસ્ય- રોમાંચની આ અદભૂત રસની કથા વાંચવી જ રહી . વિશ્વકક્ષાના સાગરકથા સર્જક ગુણવંતરાય આચાર્યની વેધક કલમે હવે પછી આના અનુસંધાનમાં ‘જાવડ-ભાવડ’ભાગ ૧ - ૨ . Action & Adventure Genre Fiction Military Mystery, Thriller & Suspense Sea Adventures Thriller & Suspense War & Military
No reviews yet
In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.