SHRIMAD BHAGVAD GEETA- EK NAVI SOCH SATHE (GUJARATI) cover art

SHRIMAD BHAGVAD GEETA- EK NAVI SOCH SATHE (GUJARATI)

By: Krishna Rana
Listen for free

About this listen

શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને હજારો વર્ષો થી કરોડો લોકો ની સહાયતા કરી છે અને હજી પણ કરે છે, આ એક એવું મહાન ગ્રંથ છે. જેને ભગવાન શ્રી કૃષ્ણએ કુરૂક્ષેત્ર ની ભુમી પર પોતાના મિત્ર તથા ભક્ત અર્જુન ના માધ્યમથી આખા સંસારને ગીતાનો બોધ કરાવ્યો છે. જેમાં સંસાર ની તકલીફો નો સામનો કઈ રીતે કરવો, ખરાબ પરિસ્થિતિ માંથી બહાર કઈ રીતે આવું એનો રસ્તો બતાવ્યો છે. મારુ નામ છે ક્રિષ્ના આ પૉડકાસ્ટ થકી, મોડર્ન યુગ માં, ભગવદ્ ગીતા નો ઉપયોગ કરીને, જીવન કઈ રીતે જીવવું એ સરળ ભાષા તમને કહીશ તો જોડાયેલા રહો. ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે..Krishna Rana Hinduism Spirituality
Episodes
  • KARM ANE BHAKTIYUKT KARM NI SAMAJ
    Oct 1 2024

    નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ માં ભગવદ ગીતા ના અસ્તિત્વ વિશે તેમજ ગુરુ શિષ્ય પરંપરા વિશે સાંભર્યું જે ખૂબ જ રસપ્રદ હતું, હવે આજના એપિસોડ માં ભગવદભક્તિ, કર્મફળ, આત્મશુદ્ધિના હેતુ, નવ દ્વારવાળા નગર એટલે કે શરીર વિશે તેમજ ઘણું બધુ જાણીશું...

    મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Show More Show Less
    11 mins
  • BHAGVAD GEETA NU ASTITVA
    Jun 9 2024

    નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ માં નિયત કર્મ વિશે ઘણું બધુ સાંભર્યું હવે આજ ના આપના એપિસોડ માં ભગવદ ગીતા નો ઉપદેશ સૌ પ્રથમ કોને મળ્યો હતો, તેમજ ગુરુ શિષ્ય પરંપરા વિષે તેમજ ઘણું બધુ સાંભરશું.

    મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Show More Show Less
    17 mins
  • NIYAT KARM KEM KARVA
    Apr 14 2024

    નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ એટલે કે અર્જુન ના આંશુ ભરેલા નેત્ર ને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ એ કઈ રીતે જન્મ મરણ, ઇન્દ્રિયો તેમજ ગણી બધી વાતો અર્જુન ને સમજાવી, હવે આજ ના પૉડકાસ્ટ એપિસોડમાં આપણે સાંભરસું કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ને નિયત કર્મ કેમ કરવા, યજ્ઞ શું કામ કરવા અને બીજું ગણું બધુ આ એપિસોડ થકી જાણીશું.......

    મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Show More Show Less
    15 mins
No reviews yet
In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.