
MAHABHARAT PART 2
Failed to add items
Add to basket failed.
Add to Wish List failed.
Remove from Wish List failed.
Follow podcast failed
Unfollow podcast failed
-
Narrated by:
-
By:
About this listen
નમસ્તે મિત્રો, મિત્રો આગળ ના એપિસોડ માં આપણે મહાભારતના અંશ ને ટૂંક માં સાંભરું કે કઈ રીતે પાંડવો જન્મ્યા, દ્રૌપદી નો સ્વયંવર, ખાંડવ પ્રસ્થ, કેટલી તકલીફો માંથી પસાર થઈ ને પાંડવો એ ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું.
હવે આજ ના એપિસોડ માં શકુની કઈ રીતે પાંડવો ને હસ્તિનાપુર બોલાવે છે, કઈ રીતે પાંડવો બધુ હારી જાય છે, પાંડવો એ લીધેલી પ્રતિજ્ઞા, વનવાસ, અજ્ઞાત વાસ માં કયા રહ્યા બધુ જાણીશું આજ ના એપિસોડમાં.
જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA